Amazon.in

Tuesday 24 March 2015

SPCOD Error " Query Timeout Expired" - Solution

      
       SPCOD ને Speednet  માંથી Postaman મોડ્યુલ માં ટ્રાન્સફર કરતી વખતે " Query Timeout Expired" નામની એરર આવતી હોય છે.

       

આ એરર ના સોલ્યુસન માટે નીચે ની .exl  ફાઈલ  Screept tool  માં રન્ કરાવવી ,ત્યારબાદ  SPCOD ને Speednet  માંથી Postaman મોડ્યુલ માં ટ્રાન્સફર કરી શકાશે.

               SPCOD ને Speednet  માંથી Postaman મોડ્યુલ માં ટ્રાન્સફર કરતી વખતે  SPCOD ના નંબર હાથેથી લખવા જેથી એરર વંચાય .


                                                DOWNLOAD

No comments:

Post a Comment