Amazon.in

Tuesday 17 March 2015

McCamish-PLI વેબસાઈટ માટેની ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર્ ૮.૦ ની સેટિંગ્સ




McCamish-PLI વેબસાઈટ માટેની Pre-Requisite :
Ø        ઓપરેટીંગ સિસ્ટમ ( વિન્ડોવ્ઝ ૭ ,એક્સપી વિથ સર્વિસ પેક ૩)
Ø         ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર્ ૮.૦
Ø         અડોબ રીડર ૫.૦ કે ઉપર
Ø         જાવા ૬.૦ કે ઉપર
Ø        સીફી નેટવર્ક ( યોગ્ય સ્પીડ હોવી જોઈએ )
Ø        કમ્પ્યુટર સાથે જોડેલ પ્રિન્ટર માંથી બરોબર પ્રિન્ટ નીકળવી જોઈએ .

ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર્ ૮.૦ માટેની સેટિંગ્સ :
Ø           McCamish (PLI/RPLI software) માત્ર ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર્ ૮.૦ પર જ કામ કરશે.
Ø           Internet explorer icon પર ક્લિક કરો અને Internet option માં જઈને General Tab માં Home page  માં http://172.16.20.44/DashBoard/loginPage.action# URL પેસ્ટ કરો જેથી ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર્ ખોલતા જ વેબસાઈટ ખુલી જાય.
Ø           Security Tab પર ક્લિક કરી Trusted Sites માં જઈને  Sites પર ક્લિક કરવું અને નીચેની બંને વેબસાઈટ તેમાં પેસ્ટ કરીને ADD કરવી :
                        http://172.16.20.44/DashBoard/loginPage.action#
                        http://plireports.indiapost.gov.in/
           
Ø           Require server verification (https :) for all sites in this zone માંથી ટીક કાઢી નાખવું અને Close કરવું.
Ø           Privacy ટેબ પર ક્લિક કરવું અને બટન ને સાવ નીચે લાવી  Low માં  સેટ કરવું અને Turn ON Pop –Up Blocker માંથી ટીક કાઢી નાખવું અને Apply કરવું.
Ø           Content બટન પર ક્લિક કરી ને Clear SSL state પર ક્લિક કરવું અને OK બટન દબાવવું.
Ø          
Ø           Alt + F બટન દબાવી નીચે મુજબ પેજ સેટિંગ કરવી ,
                        Left Margin (Inches)   value 0 (Zero),
                        Right Margin (Inches) value 0 (Zero),
                        Top Margin (Inches)   value 0 (Zero),  &
                        Bottom Margin (Inches) value 0 (Zero).
Ø            Headers & Footers માં બધા માં જ Empty ઓપ્સન સિલેક્ટ કરવું અને OK બટન દબાવવું.

            
     
Ø            Internet option માં General Tab માં Delete બટન દબાવવું Password and ActiveX Filtering સિવાયના બધા જ સિલેક્ટ કરવા અને Delete બટન દબાવવું .
Ø            હવે Delet ની બાજુના Settings બટન ને દબાવવું અને Check for Newer version of stored pages માં Automatically સિલેક્ટ કરવું નીચે View files બટન દબાવી જે ફાઈલો દેખાય બધાને CTL + A દ્વારા સિલેક્ટ કરીને Shift + Delete કરવું અને OK બટન દબાવવું.
Ø            ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર્ ને રી સ્ટાર્ટ કરીને વેબસાઈટ ખુલે છે કે નહિ તે ચેક કરી લેવું.






No comments:

Post a Comment